પેનલથી પીએમ થાય તો સાચી હકીકત બહાર આવે

પેનલથી પીએમ થાય તો સાચી હકીકત બહાર આવે આ અંગે તબીબ મહેશ ગાંધીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 9-10 વાગે દર્દી...

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:06 AM
Vav News - latest vav news 040635
પેનલથી પીએમ થાય તો સાચી હકીકત બહાર આવે

આ અંગે તબીબ મહેશ ગાંધીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 9-10 વાગે દર્દી આવેલું. તે ખાલી જનરલ ચેકઅપ માટે આવેલું. એ વખતે તેઓએ કહેલું કે બ્લીડીગ થયેલું છે. પરંતુ ચેકઅપ કરતાં બ્લીડીંગ ન હોતું, કાળા જેવું પ્રવાહી આવતુ હતુ.સોનોગ્રાફી કરતાં બાળક અંદર ખલાસ થઇ ગયું હતું. એટલે તેના સગાને વાત કરી કે સુવાવડ કરાવવી પડશે. સાંજના 5.39 એ ડિલેવરી થઇ તેમાં બાળક મૃત્યુ પામેલું હતું. ત્યાર બાદ દર્દીની તબીયત લથડતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. અમે ઇચ્છીએ છીએ કે પેનલથી પીએમ થાય. જેથી બધાને ખ્યાલ આવી શકે કે મોત કયા કારણથી થયું.

X
Vav News - latest vav news 040635
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App