વડગામમાં હાઇસ્કૂલમાં સામાજીક સમરસતા દિવસની ઊજવણી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:20 AM IST
Vadgam News - latest vadgam news 042036
વડગામ | વડગામમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 6 ડીસેમ્બર ડૉ.બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિન ‘સામાજીક સમરસતા દિવસ' નિમિત્તે વિ.જે પટેલ હાઇસ્કુલ વડગામ ખાતે બોદ્ધિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તાઓએ સમરસતા વિષય પર યુવાનોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.જેમાં આશિષ મેવાડા, સ્કુલ સ્ટાફ સહિત લોકો હાજર રહ્યા હતા.

X
Vadgam News - latest vadgam news 042036
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી