Home » Uttar Gujarat » Latest News » Palanpur » Vadgam News - latest vadgam news 042033

વડગામમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:20 AM

વડગામ | વડગામમાં ભાજપા અનુ. જાતિ મોરચો દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 62 માં નિર્વાણ દિન નિમિત્તે...

  • Vadgam News - latest vadgam news 042033
    વડગામ | વડગામમાં ભાજપા અનુ. જાતિ મોરચો દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 62 માં નિર્વાણ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપ અનુ. જાતિ મોરચા બનાસકાંઠા પ્રમુખ, જિલ્લા સદસ્ય અશ્વિનભાઇ સક્સેના, યુવા મોરચા પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી રાજેશ પરમાર, જગદીશ શ્રીમાળી, અશોકભાઇ ભાટીયા, અનિલ ચોરાસિયા, બીપીન સોલંકીએ હાજરી આપી હતી. જેમાં બાબાસાહેબના જીવન કવન વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ભાજપ અનુ. જાતિ મોરચો વડગામના મહામંત્રી રાજેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ