પાટણ| સરસ્વતી તાલુકાના સરિયદ ગામની સગીરાને ગામનો યુવાન ભગાડી ગયો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:20 AM IST
Vadgam News - latest vadgam news 042026
પાટણ| સરસ્વતી તાલુકાના સરિયદ ગામની સગીરાને ગામનો યુવાન ભગાડી ગયો હોવાની પિતાની વાગડોદ પોલીસ મથકે રાવ કરી હતી.સરસ્વતી તાલુકાના સરિયદ ગામે રહેતા 16 વર્ષીય સગીરાનુ 11 નવેમ્બર રોજ તેના ગામના બલોચ સાવનખા હાજીખાન હાલ રહે.મેતા તા.વડગામનો અપહરણ કરી લઇ ગયાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

X
Vadgam News - latest vadgam news 042026
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી