પેપરકાંડમાં નામ આવવાની ડરથી વડગામના કેટલાક શખ્સો ભૂગર્ભમાં

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:20 AM IST
Vadgam News - latest vadgam news 042023
વડગામ | વડગામ તાલુકામાં પેપરકાંડને લઇ છેલ્લા કેટલાય દિવસથી વિવિધ પોલીસની તપાસ ચાલી રહી છે અને રાતોરાત પાંચ જેટલાને તો ઉઠાવી ગઇ છે. આ પેપરકાંડમાં વડગામ તાલુકાના 50 કરતાં વધુ શખ્સો હોવાની આશંકા સેવાઇ રહી છે. જેને લઇ ગુરુવાર સવારથી જ લોકોમાં ચર્ચા થઇ રહી હતી કે ગાંધીનગરથી એટીએસ પોલીસ કેટલાક ગામોની તપાસ માટે આવવાની છે અને જેને લઇ કેટલાય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

પેપરલીકમાં તાલુકાના 50 કરતાં વધુ શખ્સો હોવાની શક્યતા

X
Vadgam News - latest vadgam news 042023
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી