લોકરક્ષક ભરતીમાં પ્રશ્નપત્ર લીક થયાનું પગેરું છેક ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:20 AM IST
Vadgam News - latest vadgam news 042016
લોકરક્ષક ભરતીમાં પ્રશ્નપત્ર લીક થયાનું પગેરું છેક ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને એમાં પણ વડગામ તાલુકાના એદ્રાણા, મેજરપુરા, મેગાળ અને કોદરામના પાંચ જેટલા શખ્સોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અને હજુ 50 જેટલા શખ્સોએ પેપર ખરીદ્યું હોય એવી આશંકા અને કોલ ડિટેલના આધારે પણ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે લોકરક્ષક ભરતીમાં લાખો ઉમેદવારો સાથે છેતરપિંડી કરનારાના એક પછી એક નામ ખુલી રહ્યા છે. જેને લઇ વડગામ તાલુકાના લોકોમાં ગુરુવાર સવારથી જ ચર્ચાઈ રહુયું હતું કે ગાંધીનગરથી એટીએસ પોલીસ કે બીજી કોઈ પણ અન્ય પોલીસ ગુપ્ત રીતે વડગામ તાલુકાના કેટલાક ગામોની તપાસ માટે આવવાની છે. જેને લઇને ભાજપના કેટલાય શખસો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

X
Vadgam News - latest vadgam news 042016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી