વડગામ | વડગામ તાલુકા પંચાયત સામે ગુરુવારે સાંજે જ્યુપિટર એકટીવા નંબર જીજે-08-એએમ-5839 માં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇ લોકોનું ટોળું એકઠું થઇ ગયું અને અફરા-તફરી મચી જવા પામી હતી. લોકો દ્વારા પાણી તથા માટીનો છંટકાવ કરતા આગ પર કાબુ મેળવી લેવાયો હતો.તસવીર-ભાસ્કર
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો