થરાદમાં ડૉ.બાબાસાહેબના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ અપાઈ

થરાદ | થરાદ ખાતે ગુરુવારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી....

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:15 AM
Tharad News - latest tharad news 041555
થરાદ | થરાદ ખાતે ગુરુવારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં શ્રધ્ધાંજલી દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં થરાદ-વાવ તાલુકાના દલિત સમાજના આગેવાનો, યુવાનો, નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-વરધાજી પરમાર

X
Tharad News - latest tharad news 041555
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App