• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • દાંતીવાડાની સિપુ કોલોની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

દાંતીવાડાની સિપુ કોલોની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | દાંતીવાડા તાલુકાના સિપુ નદી પર સિપુ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા સિપુ યોજના મુખ્ય બંધ હસ્તકના સિપુ ડેમની સાઇટ અને સિપુ કોલોની ખાતે કર્મચારીઓ અને સિપુ કોલોનીના રહીશો દ્વારા શનિવારે વનમહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સિપુ ડેમના સેક્સન અધિકારી એસ.એમ.બિહારી, જી.એ.મેવાડા, ડી.આઇ.રાઠોડ સહિત કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...