• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ કરાયું

પાલનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ હિતેશ ઠાકોરના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાલનપુર અને તાલુકાની ટીમ દ્વારા ઘોડા ખાતે 101 વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર જગદીશ ઠાકોર, ચકાજી ઠાકોર, દેવાજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...