જિનિયસ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુરમાં જિનિયસ ફાઉન્ડેશન દ્વારા શનિવારે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં યુવકો અને યુવતીઓએ ઉત્સાહ પૂર્વક રકતદાન કરી 50 જેટલી બોટલ રક્ત એકત્રીત કરાયું હતું. જે પ્રસંગે જીનિયસ ફાઉન્ડેશનના ડો. વી.એસ. પટેલ, રાજુભાઇ, હિતેનભાઇ, કમલેશભાઇ, પિયુષભાઇ રાવલ ભૂમિ વોલેન્ટરી બ્લડ બેન્કના સ્ટાફ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...