• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ડીસાની શાળાઓમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ કાર્યક્રમ હેઠળ ચિત્ર નિબંધ સ્પર્ધા યોજાઇ

ડીસાની શાળાઓમાં સ્વચ્છ સર્વેક્ષણ-ગ્રામીણ કાર્યક્રમ હેઠળ ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકાની લક્ષ્મીપુરા, રામપુરા, રાતનપુરા, ધારીસના, સાવીયાણા, માનપુરા, જોહરાપુરા, અને કણઝરા પ્રા.શાળાઓમાં સ્વચ્છ સર્વેક્ષણ-ગ્રામીણ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1થી5માં ચિત્રસ્પર્ધા અને ધોરણ 6 થી 8 માં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...