રવેલ ની પ્રાથમિક શાળામાં 15 હજારની મત્તાની તસ્કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| દિયોદરના રવેલ ગામમાં આવેલી રવેલ નવા પ્રાથમિક શાળામાં રૂમનો નકુચો તોડી અને રૂમમાંથી એલસીડી, હોમ થિયેટર ,સ્પીકર, સહિતના ઇલેક્ટ્રિક સાધનો મળી કુલ રૂપિયા 15 હજારના મુદ્દામાલની ચોરી કોઇ શખ્સ કરી ગયા હતા જે બાબતે અંજનાબેન સીવસિંહ વજેસિંહ રાઠોડ એ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...