બાઇકને કાર ચાલકે ટક્કર મારતાં ફરિયાદ નોંધાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના ગણેશપુરા આંબા પાસે રહેતા કેલવ્ય શાંતિલાલ રાવલ બાઇક નંબર જીજે-08-બીસી-4374 લઇને જતા હતા. ત્યારે સિફ્ટ ગાડી નંબર જીજે-08-બીબી-7491ના ચાલક પૂરઝડપે ગફલત ભરી રીતે કાર ચલાવી અને બાઇક ચાલક કેલવ્યભાઇને ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક નીચે પટકાતા તેના માથા તેમજ હાથે ફેક્ચર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...