રામપુરામાં તમાકુ નિષેધ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:35 AM IST
Palanpur News - latest palanpur news 033532
પાલનપુર | ડીસાના રામપુરામાં આવેલી મહંત કે.ડી. આદર્શ હાઇસ્કૂલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-દામાના સહયોગથી તમાકુ નિષેધ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 10 વિદ્યાર્થી ભાઇ-બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ સ્થાને ભાવનાબેન ચૌધરી, દ્વિતીય સ્થાને ચેતનાબેન સુથાર તથા તૃતીય સ્થાને શિલ્પાબેન સુથાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. પ્રકાશભાઇ ઠાકોર,ડો. શ્રેયાબેન ઠક્કર તથા પ્રા.આ.કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Palanpur News - latest palanpur news 033532
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી