તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં સિમલાગેટથી રેલવે સ્ટેશનને જોડતો માર્ગ પરથી લારીવાળા હટાવતાં રસ્તો ખુલ્લો થયો

પાલનપુરમાં સિમલાગેટથી રેલવે સ્ટેશનને જોડતો માર્ગ પરથી લારીવાળા હટાવતાં રસ્તો ખુલ્લો થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર । શહેરના સિમલાગેટથી રેલવે સ્ટેશનને જોડતો માર્ગ દિવસ દરમિયાન શાકભાજીની લારીઓના અડીંગોથી ભરચક રહે છે જેથી આ માર્ગેથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જ્યારે આ માર્ગ સહિતના રેલવે સ્ટેશનને જોડતો હોઇ લોકોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી જેને ધ્યાને લઇ તંત્રએ સોમવારે મોડી સાંજે લારીવાળાઓને હટાવી લેતાં મંગળવારે સવારે માર્ગ ખુલ્લો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...