પાલનપુર : પાલનપુર(ગ્રામ્ય)કબડ્ડી સ્પર્ધા સોમવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં 14 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પટોસણ હાઇસ્કૂલના વિદ્યાર્થી નિકુલ ભરસાડિયા, હરેશ ઠાકોર, વિધિ પ્રજાપતિ, કિંજલ કાથરોટીયાનું જિલ્લા ક્ક્ષાએ સિલેક્શન થયું છે. તે બદલ શાળા પરિવાર હર્ષની લાગણી સહ અભિનંદન પાઠવે છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો