Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનપુરના યુવાનોએ વડગામના માનપુરમાં પ્રીતિભોજ અને વરસાદી સ્લીપર આપ્યા

પાલનપુરના યુવાનોએ વડગામના માનપુરમાં પ્રીતિભોજ અને વરસાદી સ્લીપર આપ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:30 AM

પાલનપુર : પાલનપુરના સેવાભાવી યુવાનો ધ્વારા વડગામ તાલુકાના મોતીપુરા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી...

  • પાલનપુરના યુવાનોએ વડગામના માનપુરમાં પ્રીતિભોજ અને વરસાદી સ્લીપર આપ્યા
    પાલનપુર : પાલનપુરના સેવાભાવી યુવાનો ધ્વારા વડગામ તાલુકાના મોતીપુરા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિતે 140 આદિવાસી બાળકોને વરસાદી સ્લીપર વિતરણ અને વિશ્વાસ ગૃપનાં ચેરમેન દેવનભાઈ રાવલ, પ્રદિપભાઈ કટારીયા ના સહયોગથી પ્રીતી ભોજનમાં દરેક બાળકોને મગ, શિરો,દાળ,ભાત,નુ ભોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના ચેરમેન ગોરંગ ઉપાધ્યાય, બી.કે.ડોનેટ ગ્રુપનાં પ્રમુખ જીગર સોની,રાષ્ટ્રીય ચેતના સેવા સમિતિના અધ્યક્ષ રૂપેશ ગુપ્તા, ભાનુભાઇ પંડયા,નિકુંજભાઈ, રધાભાઈ ઉપસ્થિત રહયાં હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક જગુભાઈ ધ્વારા કરવામાં આવ્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ