Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિડીયો કોન્ફરન્સ

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિડીયો કોન્ફરન્સ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:30 AM

પાલનપુર : મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘના અધ્યક્ષસ્થાને રાજ્યભરના કલેકટરો...

  • મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિડીયો કોન્ફરન્સ
    પાલનપુર : મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘના અધ્યક્ષસ્થાને રાજ્યભરના કલેકટરો અને અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં યુવાનોને રોજગારી આપવા અંગે મુખ્ય સચિવએ સમીક્ષા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં 1000 યુવાનોને આ યોજનાનો લાભ આપવાનું આયોજન છે. જે પૈકી 576 યુવાનોને લાભ આપ્યો છે. વિડીયો કોન્ફરન્સ કલેકટરની કચેરીના કોન્ફરન્સ હોલમાં ગુરુવારે યોજાઇ હતી. જેમાં કલેકટર સંદીપ સાગલે, અધિક નિવાસી કલેકટર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શીવરામ પટેલ, ઇડીઆર ગૃપ પીરોજપુરાના ડાયરેકટર રીયાઝભાઇ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાલનપુરના જનરલ મેનેજર પી.પી.તડવી, ડીસા આઇટીઆઇ નાં આચાર્યા એમ.પી. શાહ વગેરે હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending