બનાસકાંઠામાં અમીછાંટણા થતાં ખેડૂતો ખેતીમાં જોતરાયા

પાલનપુર | સમગ્ર ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન વરસતા અને પાછો ખેંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
બનાસકાંઠામાં અમીછાંટણા થતાં ખેડૂતો ખેતીમાં જોતરાયા
પાલનપુર | સમગ્ર ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન વરસતા અને પાછો ખેંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જ્યારે બુધવારે વાતાવરણ વાદળછાયું બનતાં અને સામાન્ય અમી છાંટણા થતા જ એક ખેડૂતે બળદ જોતરી અને ખેતર ખેડવાનું શરૂ કર્યું હતું અને આશા માડી હતી કે હવે તો મેઘરાજા વરશસે જ અને અમારા ખેતીના પાક નિષ્ફળ નહીં જાય.

X
બનાસકાંઠામાં અમીછાંટણા થતાં ખેડૂતો ખેતીમાં જોતરાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App