તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur સકલાણા પ્રા. શાળામાં શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

સકલાણા પ્રા. શાળામાં શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | સકલાણા પ્રાથમિક શાળામાં એસએમસી-સકલાણા તથા ગ્રામજનો દ્વારા બુધવારે શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાને મળેલ સ્વચ્છ શાળા તથા અનુપમ શાળાના એવોર્ડ બાબતે તેમજ શાળામાં ચાલતા ઉત્તમ શિક્ષણકાર્ય વિશે ચર્ચા કરવામાં આવી હતી. તથા શાળાની વધુ પ્રગતિ થાય તે માટે સમગ્ર ગામ તરફથી શિક્ષકોનું સન્માન કરી સાથ સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી. સુનીલભાઇ એચ. ચૌહાણ દ્વારા ધોરણ 8 માં 1 થી 5 નંબરે પાસ થનાર દરેક બાળકને આજીવન ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...