• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • હડાદના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

હડાદના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | હડાદ ખાતે માણેકબા કેળવણી મંડળ સંચાલિત અરુણાબહેન પટેલ અરવલ્લી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ એમ.પી.ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર એજ્યુકેશન ફાઉન્ડેશન સ્ટોન ફિલ્ડ કેર કન્સ્ટ્રક્શન દ્વારા નોટ, ચોપડા, બેગ અને પેન જેવી શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...