Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનપુરમાં આદિવાસી સમાજની વિશાળ રેલી, મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર

પાલનપુરમાં આદિવાસી સમાજની વિશાળ રેલી, મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:26 AM

પાલનપુરમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ગુરુવારે રેલીનું આયોજન કરાયું હતું. ભીલ સમાજની...

  • પાલનપુરમાં આદિવાસી સમાજની વિશાળ રેલી, મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર
    પાલનપુરમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ગુરુવારે રેલીનું આયોજન કરાયું હતું. ભીલ સમાજની વાડીમાંથી ગઠામણ દરવાજા, ગુરુનાનક ચોક થઇ ઓવરબ્રિજ પરથી કોઝી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી કિર્તિસ્થંભ, રેલવે સ્ટેશનરોડ, સિમલાગેટ, સંજયચોક થઇ અને ભીલ સમાજની વાડીએ પરત ફરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ