તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur પાલનપુરની હોસ્પિટલમાં ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

પાલનપુરની હોસ્પિટલમાં ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ટી.એમ.એસ.જે. એન્ડ શાહ એમ.એમ.આઇ. હોસ્પિટલ સંચાલિત સમર્પણ હોસ્પિટલ-પાલનપુર દ્વારા તા. 30 સપ્ટેમ્બરના રોજ ઓર્થોપેડીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 59 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડો. અમીષ શાહ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી તથા આ કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના સ્ટાફના સભ્યોએ સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...