તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur પાલનપુર | પાલનપુરની મહાજનની હોસ્પિટલમાં સોમવારે ગણેશપુરા પ્રાથમિક શાળાના બાળકોને

પાલનપુર | પાલનપુરની મહાજનની હોસ્પિટલમાં સોમવારે ગણેશપુરા પ્રાથમિક શાળાના બાળકોને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની મહાજનની હોસ્પિટલમાં સોમવારે ગણેશપુરા પ્રાથમિક શાળાના બાળકોને આ દાંત ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. મહાજન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અમરતભાઇ કાલેટએ જણાવ્યું કે ‘સરકારી શાળામાં ભણતા બાળકોના દાંતના ચેકઅપ બાદ જરૂરિયાતમંદ બાળકોને વાંકાચૂકા દાંત હોય કે સડેલા દાંત હોય તો તેનું નિદાન તદ્દન નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ દાંત ચેકઅપ કાર્યક્રમમાં અત્યાર સુધી 1 હજાર બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...