Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનપુરમાં ડીવાય એસપીએ દુકાન આગળ વ્યવસ્થિત વાહનો મૂકવા વેપારીઓને સમજાવ્યા

પાલનપુરમાં ડીવાય એસપીએ દુકાન આગળ વ્યવસ્થિત વાહનો મૂકવા વેપારીઓને સમજાવ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:26 AM

પાલનપુરમાં ગુરુવારે મોડી સાંજે પોલીસ દ્વારા ટ્રાફિક અંગેની જાણકારી માટે વેપારીઓને સમજ આપવામાં આવી હતી. જેમાં...

  • પાલનપુરમાં ડીવાય એસપીએ દુકાન આગળ વ્યવસ્થિત વાહનો મૂકવા વેપારીઓને સમજાવ્યા
    પાલનપુરમાં ગુરુવારે મોડી સાંજે પોલીસ દ્વારા ટ્રાફિક અંગેની જાણકારી માટે વેપારીઓને સમજ આપવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી એઆર જનકાત તેમજ પોલીસની ટીમે શહેરના દિલ્હીગેટથી સ્ટેશન રોડ સુધીના દરેક વેપારીને બે દિવસનું અલ્ટીમેટમ આપી જણાવ્યું હતું કે દુકાનમાં આવતાં ગ્રાહકો તેમજ વેપારીઓ પોતાનું વાહન શિસ્તબંધ પાર્ક કરે જેથી ટ્રાફિકને અડચણ ન થાય જોકે વેપારીઓએ પણ પોલીસના સૂચનને આવકાર આપી અને ટ્રાફિક નહીં કરવા જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending