કુંવરબા કન્યા શાળામાં પ્રા. વિભાગમાં રસી અપાઇ

કુંવરબા કન્યા શાળામાં પ્રા. વિભાગમાં રસી અપાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:26 AM IST
પાલનપુર | પાલનપુરની માતૃશ્રી કુંવરબા કન્યા શાળાના પ્રાથમિક વિભાગમાં અર્બન હેલ્થ સેન્ટર પાલનપુર દ્વારા ઓરી રૂબેલાની રસી આપવામાં આવી હતી. જેમાં 850 બાળાઓને રસી અપાઇ હતી. મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકગણ તેમજ શાળાના ટ્રસ્ટી સરલાબેન, આચાર્ય સુરેશભાઇ રાવલ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દિવ્યા પરમાર, સુપરવાઇઝર હસમુખ પટેલ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

X
કુંવરબા કન્યા શાળામાં પ્રા. વિભાગમાં રસી અપાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી