ઝાલમોરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પાલનપુર | શિહોરી પોલીસને બુધવારે બાતમી મળી હતી કે ઝાલમોર ગામે પાંચ શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે રેડ કરતા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:26 AM
ઝાલમોરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
પાલનપુર | શિહોરી પોલીસને બુધવારે બાતમી મળી હતી કે ઝાલમોર ગામે પાંચ શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે રેડ કરતા વિક્રમજી હરતનજી ઠાકોર, મુકેશભાઇ પ્રેમાભાઇ ડાભાણી (પરમાર), રમેશભાઇ ભાણજીભાઇ ડાભાણી (પરમાર), દિનેશજી વધાજી ઠાકોર તેમજ મહેશભાઇ ભેમાભાઇ પ્રજાપતિ તમામ રહે, ઝાલમોર ,તા. કાંકરેજ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તેમજ પોલીસે તેમની પાસેથી રોકડરકમ રૂપિયા 4240 જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

X
ઝાલમોરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App