Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - સોમવારે બંધમાં જોડાવા બ.કાં.જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાકલ

સોમવારે બંધમાં જોડાવા બ.કાં.જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાકલ

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:26 AM

પાલનપુર | જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લો બંધ રહે તે માટે વિવિધ વેપારી મંડળ, વેપારીઓ, શાળા સંચાલકોને સાથ આપવા...

  • Palanpur - સોમવારે બંધમાં જોડાવા બ.કાં.જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાકલ
    પાલનપુર | જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લો બંધ રહે તે માટે વિવિધ વેપારી મંડળ, વેપારીઓ, શાળા સંચાલકોને સાથ આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી દ્વારા વિનંતી કરવામા આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે પેટ્રોલ ડિઝલ ગેસ વિજળી સહિત તમામ ચીજો મોઘી બની છે. ખેડુતને પૉષણક્ષમ ભાવ મળતા નથી, નર્મદાનુ પાણી પુરતુ મળતુ નથી. ખેડૂતોને ડીપીઓ વિજ કનેકશન મળતા નથી. જેવા મુદ્દાઓ પર ભારત બંધનુ એલાન અપાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending