• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur - ઉપાસના વિદ્યાલયના છાત્રો ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ઝળક્યા

ઉપાસના વિદ્યાલયના છાત્રો ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ઝળક્યા

પાલનપુર | ભારત વિકાસ પરિષદ આયોજિત ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી વિજેતા થયેલ વિદ્યાર્થીઓ...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - ઉપાસના વિદ્યાલયના છાત્રો ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ઝળક્યા
પાલનપુર | ભારત વિકાસ પરિષદ આયોજિત ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી વિજેતા થયેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપાસના વિદ્યાલયના દક્ષ ભારમલભાઇ ચૌધરી અને મધુર રાકેશભાઇ પ્રજાપતિ પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ હવે પછી પ્રાંત લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. વિજેતા વિદ્યાર્થીઓને માર્ગદર્શક શ્વેતાબેન, આચાર્ય -શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

X
Palanpur - ઉપાસના વિદ્યાલયના છાત્રો ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ઝળક્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App