• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur - પાલનપુરને સ્વચ્છ બનાવવા વિવિધ સંસ્થાઓનું સ્વચ્છતા અભિયાન

પાલનપુરને સ્વચ્છ બનાવવા વિવિધ સંસ્થાઓનું સ્વચ્છતા અભિયાન

બ્રહ્માકુમારી સહિત સેવાકીય સંસ્થાઓએ ઠેર ઠેર સફાઇ કામગીરી હાથ ધરી દવાનો છંટકાવ કર્યો

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - પાલનપુરને સ્વચ્છ બનાવવા વિવિધ સંસ્થાઓનું સ્વચ્છતા અભિયાન
પાલનપુરને સ્વચ્છ અને સુંદર બનાવવા શનિવારે બ્રહ્માકુમારી સંસ્થા સહિત કેટલીક સેવાકીય સંસ્થાઓ સાથે મળી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.જેને લઇ શહેરમાં ઠેર ઠેર સફાઇ કામગીરી હાથ ધરી જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.

શહેરની બ્રહ્માકુમારી સંસ્થા સહિત કેટલીક સેવાકીય સંસ્થાઓ શનિવારે શહેરના પાતાળેશ્વર મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા કાર્યક્રમ યોજયો હતો.તે બાદ શહેરમાં ઠેર ઠેર રેલી સ્વરૂપે ટુકડીઓ તૈયાર કરી શહેરના કિર્તીસ્તંભ,અમીર રોડ,ગુરૂનાનકચોક સહિતના કેટલાક વિસ્તારોમાં સફાઇ કામગીરી હાથ ધરી જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.જે પ્રસંગે ભાજપના હિતેશ ચૌધરી,ડો.સુરેન્દ્રભાઇ ગુપ્તા સહિત વિવિધ સેવાકીય સંસ્થાના લોકો તેમજ એન.એસ.એસ ના છાત્રોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.પાલનપુરને સ્વચ્છ અને સુંદર બનાવવા શનિવારે બ્રહ્માકુમારી સંસ્થા સહિત કેટલીક સેવાકીય સંસ્થાઓ સાથે મળી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.જેને લઇ શહેરમાં ઠેર ઠેર સફાઇ કામગીરી હાથ ધરી જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.

શહેરની બ્રહ્માકુમારી સંસ્થા સહિત કેટલીક સેવાકીય સંસ્થાઓ શનિવારે શહેરના પાતાળેશ્વર મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા કાર્યક્રમ યોજયો હતો.તે બાદ શહેરમાં ઠેર ઠેર રેલી સ્વરૂપે ટુકડીઓ તૈયાર કરી શહેરના કિર્તીસ્તંભ,અમીર રોડ,ગુરૂનાનકચોક સહિતના કેટલાક વિસ્તારોમાં સફાઇ કામગીરી હાથ ધરી જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.જે પ્રસંગે ભાજપના હિતેશ ચૌધરી,ડો.સુરેન્દ્રભાઇ ગુપ્તા સહિત વિવિધ સેવાકીય સંસ્થાના લોકો તેમજ એન.એસ.એસ ના છાત્રોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

X
Palanpur - પાલનપુરને સ્વચ્છ બનાવવા વિવિધ સંસ્થાઓનું સ્વચ્છતા અભિયાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App