કંબોઇ ચાર રસ્તા પરથી બે ડમ્પર ઝડપાયા

શિહોરી | પાલનપુર ભૂસ્તર વિભાગની ટીમ કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં થતી રેતી ચોરીની માહિતી મળતા શનિવારે સવારે...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - કંબોઇ ચાર રસ્તા પરથી બે ડમ્પર ઝડપાયા
શિહોરી | પાલનપુર ભૂસ્તર વિભાગની ટીમ કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં થતી રેતી ચોરીની માહિતી મળતા શનિવારે સવારે ઓચિંતું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બનાસ નદીમાંથી રોયલ્ટી પાસ વગર સરકારની મિલકતની ચોરી કરી રોયલ્ટી પાસ વગર રેતી ભરી જતું ડમ્પર નંબર જીજે-08-ઝેડ-2413ને તપાસ કરતા ડ્રાયવર પાસે કોઇપણ જાતની રોયલ્ટી પાસ નહતો અને રેતીની ચોરી જઇ રહ્યો હતો, તેને કાયદેસર કાર્યવાહી કરી હતી. અને બીજું ડમ્પર નંબર જીજે-18-એટી-8989નું ડમ્પર રોયલ્ટી પાસ કરતા વધારે રેતી ભરીને લઇ જતું માલુમ પડતા બન્ને ડમ્પરોને શિહોરી પોલીસ સ્ટેશને લાવી પોલીસને સુપ્રત કર્યા હતા અને રોયલ્ટી ચોરી અને સરકારની તિજોરીને નુકસાન કરતા હોવાનો કેસ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

X
Palanpur - કંબોઇ ચાર રસ્તા પરથી બે ડમ્પર ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App