તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur સીબી ગાંધી નૂતન હાઇસ્કૂલમાં નવરાત્રિ પર્વની ઊજવણી

સીબી ગાંધી નૂતન હાઇસ્કૂલમાં નવરાત્રિ પર્વની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર|પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી સી. બી. ગાંધી નૂતન હાઇસ્કૂલમાં શુક્રવારે નવરાત્રી પર્વની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં બાલ મંદિર તેમજ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન વેશભુષા હરિફાઇ પણ રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર બાળકોને શાળા પરિવાર તરફથી ઇનામો આપ્યા હત.ા જે પ્રસંગે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...