તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur પાલનપુર તાલુકાના આંત્રોલીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પાલનપુર તાલુકાના આંત્રોલીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર તાલુકાના આંત્રોલી પેટા આરોગ્ય કેન્દ્રમાં ગાંધી જયંતી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ગામના સરપંચ પ્રભાતસિંહ ચૌહાણ આરોગ્ય કેન્દ્રના અલ્પાબેન સુથાર સહિત ગ્રામજનો અને પેટા આરોગ્ય કેન્દ્રના સતિષ પ્રજાપતિએ વૃક્ષારોપણ કર્યું હતું. પેટા આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કરી વૃક્ષો વાવી અને વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી તેની જાળવણી સારસંભાળને જતન માટેના પણ શપથ લીધા હતા. ગ્રામજનોની ઉપસ્થિતિમાં સરપંચ સહિત પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે વૃક્ષારોપણ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...