• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur - બાલારામમાં હરખાતા હૈયે પધરાવેલી દશામાની મૂર્તિઓ 15 દિવસ થયા છતાં હજુ ઓગળી નથી

બાલારામમાં હરખાતા હૈયે પધરાવેલી દશામાની મૂર્તિઓ 15 દિવસ થયા છતાં હજુ ઓગળી નથી

આસ્થાનું આ રીતે વિસર્જન કેટલુ યોગ્ય પાલનપુર | દસ દિવસની હરખાતા હૈયે દશામાની પૂજા કર્યા બાદ તેનું વિસર્જન પણ...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - બાલારામમાં હરખાતા હૈયે પધરાવેલી દશામાની મૂર્તિઓ 15 દિવસ થયા છતાં હજુ ઓગળી નથી
આસ્થાનું આ રીતે વિસર્જન કેટલુ યોગ્ય

પાલનપુર | દસ દિવસની હરખાતા હૈયે દશામાની પૂજા કર્યા બાદ તેનું વિસર્જન પણ એટલા આનંદથી થાય છે.પરંતુ પ્લાસ્ટર ઓફ પેરીસથી બનેલી પ્રતિમાઓને જ્યારે નદી કે તળાવમાં પધરાવ્યા બાદ તે ઓગળતી નથી ત્યારે તેની અવદશા જોઈ આપણી આસ્થાને ઠેસ પહોંચે છે.બાલારામ નદીમાં દશામાની મૂર્તિઓ વિસર્જન કરાયા બાદ પાણીનું સ્તર ઘટતાં દશામાની પ્રતિમાઓ 15 દિવસ બાદ પણ હજુ સુધી ઓગળી નથી.હવે આવી રહેલ ગણેશોત્સવમાં પીઓપીની મૂર્તિઓની જગ્યાએ માટીની મૂર્તિઓનું વિસર્જન કરાય તો સહેલાઈથી ઓગળી જાય.હાલમાં વરસાદની તંગીને લીધે જળસંકટ ઊભું થયું છે ત્યારે પીઓપીની મૂર્તિને તિલાંજલિ આપી ઈકોફ્રેન્ડલી મૂર્તિ ખરીદાય તો મૂર્તિ ઓગળવાનો પ્રશ્ન પણ હલ બને.તસવીર ભાસ્કર

Palanpur - બાલારામમાં હરખાતા હૈયે પધરાવેલી દશામાની મૂર્તિઓ 15 દિવસ થયા છતાં હજુ ઓગળી નથી
X
Palanpur - બાલારામમાં હરખાતા હૈયે પધરાવેલી દશામાની મૂર્તિઓ 15 દિવસ થયા છતાં હજુ ઓગળી નથી
Palanpur - બાલારામમાં હરખાતા હૈયે પધરાવેલી દશામાની મૂર્તિઓ 15 દિવસ થયા છતાં હજુ ઓગળી નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App