તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur નાવીસણા પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

નાવીસણા પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | નાવીસણા પ્રાથમિક શાળામાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કવિતા લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 5 થી 8 ના 89 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ગુગલનો ઉપયોગ કર્યો હતો. શાળાના આચાર્ય પી.એન.ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા પ્રોત્સાહન ઇનામ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...