તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગઢમાં ગેરકાયદે લીમડા કાપવા મામલે ગ્રામજનોની કલેકટર કચેરીએ રજૂઆત

ગઢમાં ગેરકાયદે લીમડા કાપવા મામલે ગ્રામજનોની કલેકટર કચેરીએ રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાના ત્રણ ગામોમાં લડબીની સફાઇનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ગઢના ગ્રામજનો પણ સહકાર આપી રહ્યા છે ત્યારે ગઢમાં લડબી નદીની સફાઇ દરમિયાન કેટલાક ઝાડ તૂટી જતાં સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરી હતી.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...