તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુડેઠા ગામે માતા-દીકરીને માર મારતા પોલીસ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડીના મુડેઠા ગામે મંગળવારે રેણુકાબેન દશરથજી જેણાજી રાઠોડ (ઉં.વ.24,રહે.મુડેઠા, દૂદાણીપાર્ટી,તાલુકો-ડીસા) ને તું દાદાજીનો ફોન કેમ સંતાડી રાખેલ છે તે બાબતને લઇ માર મારતાં રેણુકાબેનના માતા છોડાવવા પડતા તેમને પણ માર મારી આજે તો બચી ગયા પણ હવેથી લાગ આવે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી આપી હતી. જેથી રેણુકાબેનએ વિષ્ણુજી જેણાજી રાઠોડ, સોવનજી તરસંગજી રાઠોડ, વિક્રમજી સોવનજી રાઠોડ અને જેણાજી તરસંગજી રાઠોડ (રહે.મુડેઠા, દુદાણીપાર્ટી) સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...