તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડીખમ ગુજરાતની જાહેરાતનું બોર્ડનું શિર્ષાસન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાના ગઢ ગામમાં સ્વચ્છ પાલનપુર સ્વચ્છ ગુજરાત અને પાલનપુર નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે નું બેનર ઊંધુ લગાવી દેતાં કુતુહલ સર્જાયું હતું. અડીખમ ગુજરાતની જાહેરાત હેતુથી લગાવવામાં આવેલું આ બેનર ઊંધું લગાવાતા બેનર લગાવનાર એજન્સી હાસ્યને પાત્ર બની હતી.તસવીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...