હડાદ પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

પાલનપુર | અંબાજી પોલીસે બાતમીના આધારે હડાદ રોડ પર આવેલા ભવાની માર્બલની પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:21 AM
Palanpur - હડાદ પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
પાલનપુર | અંબાજી પોલીસે બાતમીના આધારે હડાદ રોડ પર આવેલા ભવાની માર્બલની પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દેવાંગભાઇ દેવેન્દ્રભાઇ પુરોહિત, કિરીટભાઈ નર્મદાશંકર નાયક તેમજ દિનેશભાઇ કિશોરસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 27,800 તેમજ મોબાઇલ નંગ-1 કિંમત રૂપિયા 500 મળી કુલ કિંમત રૂપિયા 28,300 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

X
Palanpur - હડાદ પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App