પાલનપુરમાં હડકાયા કૂતરાએ ત્રણને બચકાં ભર્યા

પાલનપુરમાં ગુરુનાનક ચોક પાસે હડકાયૂં કૂતરું લલીતાબેન રાણા અને એક વ્યક્તિને કરડ્યું હતું. જેથી બાજુમાં હેરકટિંગ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:20 AM
Palanpur - પાલનપુરમાં હડકાયા કૂતરાએ ત્રણને બચકાં ભર્યા
પાલનપુરમાં ગુરુનાનક ચોક પાસે હડકાયૂં કૂતરું લલીતાબેન રાણા અને એક વ્યક્તિને કરડ્યું હતું. જેથી બાજુમાં હેરકટિંગ સલૂનની દુકાનમાંથી ઈમ્તિયાઝભાઈ ખલીફા તેમને છોડાવવા દોડ્યા હતા. પરંતુ કૂતરાએ તેમના પણ પગને પકડી બચકું ભરી દેતા લોહી લોહાણ કરી નાખ્યા હતા.પાલનપુરમાં ગુરુનાનક ચોક પાસે હડકાયૂં કૂતરું લલીતાબેન રાણા અને એક વ્યક્તિને કરડ્યું હતું. જેથી બાજુમાં હેરકટિંગ સલૂનની દુકાનમાંથી ઈમ્તિયાઝભાઈ ખલીફા તેમને છોડાવવા દોડ્યા હતા. પરંતુ કૂતરાએ તેમના પણ પગને પકડી બચકું ભરી દેતા લોહી લોહાણ કરી નાખ્યા હતા.

X
Palanpur - પાલનપુરમાં હડકાયા કૂતરાએ ત્રણને બચકાં ભર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App