Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - પાલનપુર શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં હવન યોજાયો

પાલનપુર શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં હવન યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:20 AM

પાલનપુર| બ્રહ્મપુરી અદ્રંત સંત આશ્રમ, રામપુરા મુકામે શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે પાલનપુરના...

  • Palanpur - પાલનપુર શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં હવન યોજાયો
    પાલનપુર| બ્રહ્મપુરી અદ્રંત સંત આશ્રમ, રામપુરા મુકામે શ્રી સદાસીવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે પાલનપુરના એચ.એમ. મસાલાના પરિવારના સભ્યો દ્વારા શ્રાવણ માસમાં સવા લાખ બિલીપત્રો ચઢાવવામાં આવ્યા હતા. શ્રાવણ માસના છેલ્લા દિવસે રવિવારે માસની પૂર્ણાહુતિ યજ્ઞ કરી પૂર્ણાહુતિ કરી હતી.તસવીર-ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending