પાલનપુરની મહિલાઓએ માટીના ગણેશજી બનાવ્યા

પાલનપુર | પાલનપુરના નવા આરટીઓ કચેરીની સામે આવેલી સત્યમ સીટી સોસાયટીની મહિલાઓ દ્વારા દર વર્ષે પીઓપીની ગણેશજીની...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:20 AM
Palanpur - પાલનપુરની મહિલાઓએ માટીના ગણેશજી બનાવ્યા
પાલનપુર | પાલનપુરના નવા આરટીઓ કચેરીની સામે આવેલી સત્યમ સીટી સોસાયટીની મહિલાઓ દ્વારા દર વર્ષે પીઓપીની ગણેશજીની મૂર્તિ લાવી ઘરમાં સ્થાપન કરી પૂજા અર્ચના કરતા હતા.માટીના શ્રીની સ્થાપના કરવાના અભિયાનને સમર્થન આપી પાયલબેન બારોટ,ઉષાબેન માલવિયા,મીનાબેન મારૂ,પ્રાચી બેન પરમાર,જાગૃતિબેન પરમારએ ઘરે જ માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને સ્થાપન કરી પૂજા અર્ચના કરવાનોં નિર્ધાર કર્યો છે.અને તેમણે આ મૂર્તિનું વિસર્જન પણ સ્થાપનના પાંચ દિવસ બાદ ઘરમાં જ રાખેલા તુલસીના ક્યારામાં કરશે તેવું જણાવ્યું હતું.તસ્વીર ભાસ્કર

જો તમે ગણપતિની માટીની મૂર્તિ બનાવતા હોય અથવા વિક્રેતા હોય તો આ નંબર પર સંપર્ક કરી ફોટા -વિગતો મોકલી શકો છો

નામ મોબાઇલ નંબર સ્થળ

નરેશ ચૌહાણ 9909290221 પાલનપુર

Palanpur - પાલનપુરની મહિલાઓએ માટીના ગણેશજી બનાવ્યા
X
Palanpur - પાલનપુરની મહિલાઓએ માટીના ગણેશજી બનાવ્યા
Palanpur - પાલનપુરની મહિલાઓએ માટીના ગણેશજી બનાવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App