દિવ્યાંગ શિક્ષક દ્વારા દિવ્યાંગોને પ્રવાસ કરાવ્યો

પાલનપુર | દિવ્યાંગો સામાન્ય વ્યક્તિની જેમ બહારની દુનિયા દેખતા થાય અને તેમને કોઇપણ પ્રકારનું મનદુ:ખ ન થાય તે...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:20 AM
Palanpur - દિવ્યાંગ શિક્ષક દ્વારા દિવ્યાંગોને પ્રવાસ કરાવ્યો
પાલનપુર | દિવ્યાંગો સામાન્ય વ્યક્તિની જેમ બહારની દુનિયા દેખતા થાય અને તેમને કોઇપણ પ્રકારનું મનદુ:ખ ન થાય તે હેતુથી રવિવારના દિવસે દિવ્યાંગ ભાઇ-બહેનોનો પાલનપુરથી અંબાજી સુધી પ્રવાસ યોજાયો હતો. જેમાં કોડલા પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક બકુલચંદ્ર વી. પરમારે સ્વખર્ચે દિવ્યાંગોનો પ્રવાસ કરાવ્યો હતો. જેનાથી પ્રવાસમાં જનાર દિવ્યાંગ ભાઇ-બહેનોમાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી કપિલ ચૌહાણ પણ સહયોગી બન્યા હતા. તસવીર-ભાસ્કર

X
Palanpur - દિવ્યાંગ શિક્ષક દ્વારા દિવ્યાંગોને પ્રવાસ કરાવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App