તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુર આયુષ્માન કિડની હોસ્પિટલનું એક વર્ષ પૂર્ણ થતાં યૂરોલોજિસ્ટ ડોક્ટર યોગેશ સ્વામીના જન્મદિન નિમિત્તે કિડની, પ્રોસ્ટેટ, પેશાબ, પથરીના દર્દથી પીડાતા વૃદ્ધો માટે વિશ્રામગૃહ ખાતે શનિવારે ફ્રી મેડિકલ ચેમ્પ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધ વ્યક્તિઓનું નિદાન કરાયું હતું અને જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ ફ્રી માં આપવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ અને હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...