મંદિરના ચોકમાંથી પાઇપની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ

પાલનપુર | ભાભર તાલુકાના ચલાદર ગામે આવેલા જોગણી માતાના મંદિરમાં કમ્પાઉન્ડમાંથી 20 ફૂટની 4 ઇંચ પહોળી પાઇપ કિંમત...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:20 AM
Palanpur - મંદિરના ચોકમાંથી પાઇપની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ
પાલનપુર | ભાભર તાલુકાના ચલાદર ગામે આવેલા જોગણી માતાના મંદિરમાં કમ્પાઉન્ડમાંથી 20 ફૂટની 4 ઇંચ પહોળી પાઇપ કિંમત રૂપિયા 6 હજારની ચોરી થઇ જતાં હમીરભાઇ ધુડાભાઇ રબારીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Palanpur - મંદિરના ચોકમાંથી પાઇપની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App