પાલનપુરની સ્વસ્તિક સ્કૂલમા ફ્રી સેમિનાર યોજાયો

Palanpur - પાલનપુરની સ્વસ્તિક સ્કૂલમા ફ્રી સેમિનાર યોજાયો

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:20 AM IST
પાલનપુર | સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર દ્વારા સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનો ફ્રી સેમિનારનું સ્વસ્તિક સંકુલ ખાતે સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 643 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ એમ. પટેલ, ડેપ્યુટી કલેકટર વિવેક ટાંક, જીપીએસસીના માસ્ટર નીરવ રાવલ, ડો. વિનોદ પટેલ, ઇશ્વરભાઈ પટેલ, શંકરભાઇ વાગડોદા, જ્યંતિભાઈ ઘોડા, પછાભાઇ ચન્દ્રમણીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શંકરભાઇ ચામ્બડીયા, જયેશભાઈ મુજાત, કુંભલમેર પૂર્વ સરપંચ જગદીશભાઈ વાગડોદા, ધનજીભાઈ, અશોકભાઈ ખસા, ધુડાભાઈ બાંભણીયા, દેવચંદભાઈ કાપડી સહિત મોટી સંખ્યામાં સમાજના યુવાન ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા. તસવીર-ભાસ્કર

X
Palanpur - પાલનપુરની સ્વસ્તિક સ્કૂલમા ફ્રી સેમિનાર યોજાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી