પાલનપુર સરકારી વસાહતમાં કર્મયોગી ઉપવન ઉજ્જડ બન્યું

Palanpur - પાલનપુર સરકારી વસાહતમાં કર્મયોગી ઉપવન ઉજ્જડ બન્યું

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:20 AM IST
પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી સરકારી વસાહત કે જયાં શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ થોડા સમય અગાઉ વરસાદમાં કર્મયોગી ભવન નામનો બગીચો તૈયાર કરાયો હતો.જેમાં ઘાસ તેમજ વૃક્ષો ઉગાડ્યા હતા અને બાળકોને રમવા માટેના સાધનો ફીટ કરાયા હતા.જોકે તંત્ર દ્વારા બગીચાની યોગ્ય માવજત કરાતી નથી.બગીચામાં ગંદા પાણી ઉભરાય છે.જંગલી ઘાસ ઉગી ગયુ છે.

X
Palanpur - પાલનપુર સરકારી વસાહતમાં કર્મયોગી ઉપવન ઉજ્જડ બન્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી