પાલનપુર । પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા તપાગચ્છ ઉપાશ્રય ખાતે સોમવારે મહાવીર સ્વામી જન્મોત્સવ કાર્યક્રમ જૈન આચાર્ય નિરંજન સાગર સૂરિવરજીના સાંનિધ્યમાં યોજાયો હતો.જેમાં સિદ્ધાર્થરાજભવને ત્રિશલા માતાએ જોયેલા ચૌદ મહાસ્વપ્નોની ઉછામણી પારણામાં તેમજ મહાવીર સ્વામીને પારણાંમાં ઝુલાવવાનો લાવો ધર્મના લોકોએ લીધો હતો.તેમજ ઉપસ્થિત લોકોએ શ્રીફળ વધેરીને હવે ફરી જન્મ ધારણ ન કરવો પડે તેમ સંકલ્પ કર્યો હતો.તસ્વીર ભાસ્કર
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો