જિલ્લા રાવળ યુવા સંગઠન દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

પાલનપુર | પાલનપુરના જોડનાપુરા-દેવપુરા પ્રાથમિક શાળામાં બનાસકાંઠા રાવળ યુવા સંગઠન દ્વારા રવિવારે ત્રીજા બ્લડ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:20 AM
Palanpur - જિલ્લા રાવળ યુવા સંગઠન દ્વારા બ્લડ કેમ્પ યોજાયો
પાલનપુર | પાલનપુરના જોડનાપુરા-દેવપુરા પ્રાથમિક શાળામાં બનાસકાંઠા રાવળ યુવા સંગઠન દ્વારા રવિવારે ત્રીજા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુમી બ્લડ બેન્કના સહયોગથી રાવળયોગી સમાજના યુવાનો વડીલો અને બહેનોએ ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કરીને 168 બોટલ બ્લડ એકત્ર કરીને ભૂમિ બ્લડ બેન્કમાં જમા કરાવ્યું હતું. બ્લડ કેમ્પના આયોજક સુરેશભાઈ રતુભાઈ જસાલીયા (રતનપુર) એ સમાજ તમામના સાથ સહકારથી આયોજન કર્યું હતું.

X
Palanpur - જિલ્લા રાવળ યુવા સંગઠન દ્વારા બ્લડ કેમ્પ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App